શ્રીજી કોમ્પ્લેક્ષ માં પાઇપ નાખવા બાબતે ફોરણા ગ્રામ પંચાયત ના સરપંચ પર હુમલો ચાર ઈસમો સામે ફરિયાદ

હિન્દ ન્યૂઝ, દિયોદર, દિયોદર ખાતે શ્રીજી કોમ્પ્લેક્ષ માં અમર હોટલ નું કામકાજ ચાલી રહું છે. જેમાં પાઇપ નાખવા બાબતે ચાર ઈસમો એ ફોરણા ગ્રામ પંચાયત ના સરપંચ અને હોટલ ના વર્કિંગ પાર્ટનર ને ગડદા પાટું નો મારમારવામાં આવતા દિયોદર પોલીસ મથક ખાતે બે મહિલા અને બે પુરુષ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર શ્રી જી કોમ્પ્લેક્ષ માં અમર નામ ની હોટલ નું કામકાજ ચાલી રહું છે. જેમાં આ હોટલ ના કામકાજ નું દેખરેખ રાખતા અને ફોરણા ગ્રામ પંચાયત ના સરપંચ વર્કિંગ પાર્ટનર રાજેશભાઇ નાગજીભાઈ માજીરાણા જે હોટલ … Continue reading શ્રીજી કોમ્પ્લેક્ષ માં પાઇપ નાખવા બાબતે ફોરણા ગ્રામ પંચાયત ના સરપંચ પર હુમલો ચાર ઈસમો સામે ફરિયાદ